Testimonial

Happy Clients

Hetal Parikh

Review: I was suffering from coughing, fever and chest pain on right side with breathing problems since 5-6 days. I consulted to Dr Sonia Madam. I appreciate doctor and her staff behavior, humble approach and their medical services. I am thankful to her and whole staff of hospital.

જયંતીભાઈ પ્રજાપતિ

Review: માનનીય ડોકટર સાહેબ મને લાંબા સમયથી ખાંસી તથા શ્વાસની તકલીફ હતી. મેં બીજા ડોક્ટરની સારવાર લેવા છતાંય કોઈ ફરક નહીં પડવાથી ડો સોનિયા મેડમનો સંપર્ક કર્યો. ડો સોનિયા મેડમ ની સારવારથી મને ખુબ જ સારું છે. ડૉક્ટર મેડમ નો કોન્ફિડન્સ , દર્દી તરફનો વ્યવહાર થી મને ખુબ જ સંતોષ થયો અને એમની હોસ્પિટલ માં હું 3-4 દિવસ દાખલ રહ્યો તે દરમિયાન મને હોસ્પિટલની સારવાર અને સ્ટાફ નું વર્તન ખુબ જ સંતોષકારક લાગ્યું. આ માટે હું ડૉક્ટર તથા સ્ટાફ નો હું આભારી છું.

Vinod Goyal

Review: My self vinod goyal , suffering from cough, chest pain, high grade fever and breathing problem since 5-6 days . I was referred by family physician to Dr Sonia Dalal. I got admitted at Kalyan Hospital for my lung problem. During my hospital stay I found hospital environment very friendly and homely. Doctor and nursing staff approach to wards patients was very humble and supportive. I am thankful to doctor for her excellent knowledge supportive nature and good treatment.

મીતા મરચન્ટ

Review: હું મીતા મરચન્ટ ઘણા વર્ષો પહેલા અસ્થમા થી પીડાતી હતી. હું 2009 થી ડો સોનિયા મેડમ પાસે રેગ્યુલર દર 2મહિને ચેક અપ માટે આવું છું શરૂઆતમાં મારે એક થી વધુ પ્રકારના પમ્પ (ઇન્હેલર ) દિવસમાં 3-4 વખત લેવા પડતા હતા હવે હવે મારે એકપણ દવા લેવી નથી પડતી. મેડમની સારવાર થી મને ખુબ જ સંતોષ છે. ડૉક્ટર સોનિયા મેડમ આટલા લાંબા સમય સુધી મારી સારવાર કરી તે બદલ તેમનો ખુબ ખુબ આભાર.

1 2
15
Hospital Beds
30000
Happy Patients
30
Hospital Awards

Contact Us

R.C. Dutt Road, Alkapuri, Vadodara
101 - 102, Shree Hari Corner,
Anand Society,
Behind Express Hotel,
Vadodara
Ph No: +91 265 662 8899/ 2355210
Mob No: +91 8347840003

Newsletter